કલ્કી ભગવાન નામના ધાર્મિક ગુરુને ત્યાં ITના વિભાગે દરોડા પાડ્યા છે. આઇટી વિભાગે દરોડામાં 90 કિલો સોનું જપ્ત કર્યું છે. જ્યારે 115 કરોડ બેંક ખાતામાંથી જપ્ત કરવામાં આવ્યા છે. આ કથિત કલ્કી ભગવાન પાસેથી મળેલી સંપત્તિ 500 કરોડને પાર પહોંચે તેવી શક્યતા છે.