ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વરસાદી ઝાપટાથી ગરમીમાં તો રાહત મળી પરંતુ ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે.