સાબરકાંઠાના વાતાવરણમાં એકાએક પલટો, જુઓ વીડિયો
સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવતા સામાન્ય જનજીવન પર માઠી અસર પડીતો ધુળિયા વાતાવરણ સાથે આકાશ વાદળછાયું હોવાથી વિઝિબિલીટી ઓછી થઈ હતી