અમરેલી, છોટાઉદેપુર, ઉના અને નવસારીમાં વરસાદ
ઉના શહેર અને તાલુકા માં ધોધમાર વરસાદ. વીજળીના કડાકા અને ગાજવીજ સાથે ભારે વરસાદ. બપોર બાદ સમયાંતરે વરસી રહ્યો છે ધોધમાર વરસાદ. કાંઠાળના ગામો તેમજ ગિરગઢડા તાલુકા અને ગીરમાં પણ વરસાદ.
ઉના શહેર અને તાલુકા માં ધોધમાર વરસાદ. વીજળીના કડાકા અને ગાજવીજ સાથે ભારે વરસાદ.
બપોર બાદ સમયાંતરે વરસી રહ્યો છે ધોધમાર વરસાદ.
કાંઠાળના ગામો તેમજ ગિરગઢડા તાલુકા અને ગીરમાં પણ વરસાદ.