તાપી જિલ્લામાં મેઘરાજાની બીજી વાર ધમાકેદાર એન્ટ્રી...
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. જ્યારે સમગ્ર ગુજરાત વરસાદની રાહ જોઇ રહ્યું હતું ત્યારે પણ દક્ષિણમાં ખુબ જ સારો વરસાદ હતો. જો કે હવે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રીક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે દક્ષિણમા ખાસ કરીને તાપી જિલ્લામાં મેઘરાજાની વિશેષ કૃપા જોવા મળી રહી છે.