રાજકોટ: ટેકાના ભાવે મગફળી ખરીદીમાં થયું કૌભાંડ
રાજકોટ મંગફળી કાંડ મામલે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં માહિતી આપતા કલેકટર એ જણાવ્યું હતું કે , રાજકોટ જિલ્લામાં કુલ 82499 ખેડૂતોએ રાજીસ્ટ્રેશન કરાવ્યું છે જે પૈકી 11144 ખેડૂતોની મગફળી ખરીદ કરવામાં આવી છે અને તે પૈકી 44 ખેડૂતોને રૂપિયા ચૂકવી આપવામાં આવ્યા છે.. ટેકાના ભાવે મગફળી ખરીદી માં પડધરી તાલુકામાં સેન્ટર પર રૂપિયા મેળવી ખેડૂતોની મગફળી સેમ્પલ પાસ કરાવી દેવાની ઘટના મીડિયા દ્વારા ઉજાગર કરાતા તુરંત પોલીસ ફરિયાદ દાખલ કરી અમિત પટેલ નામના વચેટીયાની ધરપકડ કરવામાં આવી હતી.