રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં ગત રાત્રે ATMને લૂંટાયું, જુઓ વીડિયો
રાજકોટ જામનગર રોડ પર આવેલા નાગેશ્વર વિસ્તારમાં ગત રાત્રે ATMને લૂંટ્યું, બે શખ્સોએ ATMમાં ઘૂસી કટરની મદદથી ATM તોડ્યું અને 11 લાખ 55 હજારની લૂંટ કરી ફરાર થઈ ગયા, લૂંટની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી