રાજકોટમાં કોરોના વાયરસને લઈ તંત્ર સજ્જ બન્યું છે. કલેકટર રેમ્યા મોહને રાજકોટનો કોઈ પણ વ્યકિત ચીન ગયો હોય તો સંપર્ક કરવા સૂચના આપી છે. હાલ રાજકોટના 4 વિદ્યાર્થીઓ ચીનમાં હોવાનું સામે આવ્યું છે. આ તમામ 4 વિદ્યાર્થીઓ MBBSનો અભ્યાસ કર છે. ત્યારે તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને પરત લાવવા પ્રયાસો શરૂ કરાયા છે.