રાજકોટ: પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યક્ષ હેમાંગ વસાવડાની PC, કોંગ્રેસે રજૂ કર્યા પુરાવા
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2015માં જાહેર કરવામાં આવેલ રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનામાં 3 વર્ષ દરમિયાન રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ડોકટર હેમાંગ વસાવડા દ્વારા કરવામાં આવ્યો છે. આ યોજના મુજબ જે તે સંસ્થા કે ટ્રસ્ટને કામ સોંપવામાં આવે છે અને એક સંસ્થા તાલીમાર્થીને તાલીમ આપી નોકરી પર રાખવાના 20,000 રૂપિયા પ્રતિ તાલીમાર્થી સંસ્થાને ચૂકવવાના હોય છે.