રાજકોટ: 10 વર્ષથી ગેરકાયદે ગર્ભપાત કરતા તબીબની અટકાયત, જુઓ વિગત
રાજકોટમાં કોઠારીયા રોડ પર ફોરમ ક્લિનિકમાં છેલ્લા 10 વર્ષથી ગેરકાયદે ગર્ભપાત કરતી મહિલા તબીબ હીના પટેલની આધુનિક સોનોગ્રાફી મશીન સહીત અટકાયત