રાજકોટના ગોંડલના મોવિયા ગામે આંગણવાડીનો વીડિયો વાયરલ થયો. જેમાં બાળકોને આપવામા આવતા ભોજનમાં ધનેડા જોવા મળ્યા.બાળકોને ખવડાવવામાં આવતા ચોખામાં ધનેડા જોવા મળી રહ્યા છે. આંગણવાડી કેન્દ્ર નંબર 9નો વીડિયો વાયરલ થયો છે.