રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોના ઉપવાસનો આજે ચોથો દિવસ, જુઓ વિગત
કપાસના પાક વીમાની જાહેરાત કરવા, ચેકડેમ અને તળાવ ઊંડા તેમજ જરૂરિયાત વાળા રિપેરીંગ કરવા અને ભાવાંતર યોજનાની માગ સાથે ખેડૂતોનું ઉપવાસ આંદોલન યથાવત છે. ખેડૂતોના આંદોલનને સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડના વેપારી એસોસિયેશન અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનો ટેકો છે.. 12 લોકો સતત ચોથા દિવસે ઉપવાસની છાવણી પર પોતાની માગ સાથે ઉતર્યા છે