રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ જનસંપર્ક વખતે ખેડૂતોના સવાલનો જવાબ આપ્યા વગર ઉભા થઈ ચાલતી પકડી..."વીમા માટે ગુજરાત સરકારને કહો મને નહીં"...વાયરલ વીડિયો વાંકાનેરના પલાસ ગામનો હોવાનું ખૂલ્યુ