રાજકોટ: મનપાના કચરા નિકાલ કોન્ટ્રાક્ટમાં કરોડોની ગોલમાલનો આક્ષેપ
રાજકોટ મનપાના કચરા નિકાલ કોન્ટ્રાક્ટમાં ગોલમાલ થયો હોવાનું સામે આવ્યું છે. કરોડો રૂપિયાના ગોલમાલનો હેંમાગ વસાવડાએ આક્ષેપ કર્યો છે.