રાજકોટ પોલીસે વાહન ચાલકોને સબક શીખવાડ્યો, દંડ ભરો અથવા નવું હેલ્મેટ ખરીદો
રાજકોટ ટ્રાફિક પોલીસનો માનવીય અભિગમ જોવા મળ્યું હતો. જેમાં હાઇવે ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે હેલ્મેટ વિના બાઈક લઈને નીકળનારાઓને રોકવામાં આવ્યા હતા અને તેમને કહેવામાં આવ્યું હતું કે તમે હેલ્મેટ વિના બાઈક લઈને નીકળ્યા તે બદલ 500રૂપિયા દંડ અથવા 500 રૂપિયામાં નવું હેલ્મેટ મળે છે. નક્કી તમારે કરવું છે કે દંડ ભરવો કે હેલ્મેટ ખરીદવું..