રાજકોટ: યુવકે ટિકટોક માટે સળગાવી કાર! જુઓ વાયરલ વીડિયો પાછળનું શું છે સત્ય
રાજકોટમાં જાહેરમાં પોતાની જીપ સળગાવીને હીરોગીરી કરીને દબંગ સ્ટાઈલમાં જતા યુવકની વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. ત્યારે આ યુવકને પોતાની જીપ સળગાવવી ભારે પડી હતી. રાજકોટ પોલીસે જીપને જાહેરમાં સળગાવનાર ઈન્દ્રજીતસિંહ જાડેજાની અટકાયત કરી છે. કહેવાઈ રહ્યું છે કે, યુવકે ટીકટોક વીડિયો બનાવવા આ જીપને સળગાવી હતી, તો જીપ અધવચ્ચે બંધ પડી જતા સળગાવી હોય તેવુ પણ ચર્ચાઈ રહ્યું છે.