રાજકોટ: કણકોટ સ્થિત ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે થશે મતગણતરી.મતગણતરીને લઇ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી.૧૪ ટેબલ પર કરવામાં આવશે મતગણતરી.૧ ટેબલ પર ૩ કર્મચારીઓ બજાવશે મતગણતરી ફરજ.