રાજકોટમાં વિદ્યાર્થિનીઓએ બાંધી NDRF જવાનોને રાખડી, જુઓ વીડિયો
ભાઈ-બહેનના પવિત્ર પર્વ એવી રક્ષાબંધનને ગણતરીના કલાકો બાકી છે ત્યારે રાજકોટમાં વિદ્યાર્થિનીઓએ અનોખી રીતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી.શાળાની વિદ્યાર્થિનીઓએ NDRFના જવાનોને રાખડી બાંધી હતી.પૂરના સમયે NDRFના જવાનો જ અગ્રેસર રહેતા હોય છે અને પોતાના જીવ જોખમમાં મુકીને અન્ય લોકોના જીવ બચાવતા હોય છે. ત્યારે NDRFના જવાનોની કામગીરીને બિરદાવવા માટે કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓએ NDRFના જવાનોને રાખડી બાંધીને NDRFના જવાનોનો મોં મીઠા કરાવ્યા હતા.