રાજકોટમાં મનપાના કોન્ટ્રાક્ટવાળા ટેન્કરના પાણીનું ગેરકાયદે વેચાણ થતું હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. મોડી રાત્રે શહેરના રૈયાધાર રોડ પરથી ટેન્કર ઝડપાતાં આખા કૌભાંડનો પર્દાફાશ થયો