રાજકોટમાં બેફામ ડ્રાઈવરો થઈ જજો સચેત, તમારી સામે પણ લેવાઈ શકે છે આવા પગલા
રાજકોટ શહેરમાં ટ્રાફિક પોલીસે મેગા ડ્રાઈવનું આયોજન કર્યું, ટ્રાફિક નિયમ ભંગને લઈ ગોંડલ ચોકડી અને કાલાવડ રોડ પર ટ્રોફિક પોલીસે મેગા ડ્રાઈવ કર્યો, મેગા ડ્રાઈવમાં નિયમભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આ મેગા ડ્રાઈવમાં DCP કક્ષાના અધિકારીઓ જોડાયા છે.