સંકલ્પ પત્રની ઘોષણા વખતે રાજનાથ સિંહે કર્યા મોટા વાયદા
11 એપ્રિલથી શરૂ યોજાનાર લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપે આજે તેમનું ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ ચૂંટણી ઢંઢેરાને પાર્ટીએ સંકલ્પ પત્ર નામ આપ્યું છે. ભાજપના નેતા રાજનાથ સિંહે મોટી જાહેરાત કરતા કહ્યું છે કે સંકલ્પ પત્ર પ્રમાણે ખેડૂત સન્માન નિધિનો લાભ તમામ ખેડૂતોને મળશે. નાના અને સીમાંત ખેડૂતોને 60 વર્ષ બાદ પેન્શનની સુવિધા અપાશે.