ખોટા આદિવાસી પ્રમાણપત્ર મામલે વાંસદામાં રેલી
વાંસદા ખાતે ખોટા આદિવાસી પ્રમાણપત્રોના વિરોધમાં ચાલી રહેલા આંદોલનને સમર્થન માટે એક રૈલી યોજવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા.