કલમ 370 અને 35 A હટાવવાના સમર્થનમાં સુરતમાં નીકળી મહારેલી
કલમ 370 અને 35 A હટાવવાના સમર્થનમાં સુરતમાં એક મહારેલી નીકળી છે. સમર્થન ભારત એક્તા મંચ દ્વારા યોજવામાં આવેલી રેલી પૂર્વ સૈનિક,વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા છે. કારગિલ ચોકથી નીકળેલી રેલી રાહુલ રાજ મોલ સુધી યોજાઈ હતી. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને આર્ટિકલ 35 A હટાવી મોદી સરકારે મેળવેલી સિદ્ધીની ઉજવણી કરાઈ હતી.