વડોદરામાં રંજનબહેન ભટ્ટ બીજેપીના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્રક ભરશે. તેઓ સીએમ વિજય રૂપાણીની હાજરીમાં ઉમેદવારી નોંધાવશે.