ભરૂચ જિલ્લામાં એક સાથે બે બહેનો પર દુષ્કર્મની ઘટના સામે આવી છે.  ઘટના એટલા માટે ગંભીર છે કારણ કે, બન્ને બહેનોને એક બાદ એક નશાકારક ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું.