ઝી 24 કલાકની વિશેષ રજૂઆત રસોડાથી રાજનીતિ અંતર્ગત અમારી ટીમે અમદાવાદમાં મહિલાઓ સાથે વાત ચીત કરી હતી...અમદાવાદના હાટકેશ્વર વિસ્તારની મહિલાઓ સાથે લોકસભાની ચૂંટણીને લઈ તેમના વિચારો જાણવાનો પ્રયાસ કર્યો છે...