ઝી 24 કલાકના ચૂંટણીલક્ષી કાર્યક્રમ રસોડાથી રાજનીતિના કાર્યક્રમમાં અમારી ટીમ પહોંચી અમદાવાદમાં,,, અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં બિઝનેસ વુમન સાથે 2019ની ચૂંટણીને લઇને ખાસ વાતચીત કરી હતી,,, ત્યારે શું કહેવું છે મહિલાઓનું આવો સાંભળીએ