રસોડાથી રાજનીતિ સુધીઃ લોકસભા ચૂંટણી 2019 વિશે અમદાવાદની મહિલાઓના શું છે વિચાર
ઝી 24 કલાકના ચૂંટણીલક્ષી કાર્યક્રમ રસોડાથી રાજનીતિના કાર્યક્રમમાં અમારી ટીમ પહોંચી અમદાવાદ ,,, અમદાવાદના મેમનગરમાં આવેલા આનંદ પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાઓ સાથે 2019ની ચૂંટણીને લઇને ખાસ વાતચીત કરી હતી,,, ત્યારે શું કહેવું છે મહિલાઓનું આવો સાંભળીએ