ઝી 24 કલાકના ચૂંટણીલક્ષી વિશેષ કાર્યક્રમ રસોડાથી રાજનીતિ સુધીમાં અમારી ટીમ પહોંચી છે અમદાવાદના પાલડી વિસ્તારની મહિલાઓ પાસે અહીની મહિલાઓની શું છે આશા-અપેક્ષા અને કેવી રીતે મહિલાઓ લોકશાહીના પર્વમાં લઈ રહી છે ભાગ જોઈએ આ ખાસ અહેવાલમાં.