ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ રસોડાથી રાજનીતિ સુધી કાર્યક્રમ અંતર્ગત અમારી ટીમ પહોંચી અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન પટેલના ઘરે, ત્યારે અમારી ટીમે ગીતાબહેન અને તેમના પરિવાર સાથે ખાસ વાતચીત કરી, તેમાં ગીતાબહેન અને તેમના પરિવારજનોનું શું કહેવુ છે આવો સાંભળીએ