ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ રસોડાથી રાજનીતિ અંતર્ગત અમારી ટીમ પહોંચી અમદાવાદ પશ્વિમ બેઠકના લોકસભાના કોંગ્રેસના ઉમેદવારના ધરે, રાજુ પરમારને તેમના પત્ની કઇ રીતે કરે છે મદદ આવો સાંભળીએ.