ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ અંતર્ગત અમારી ટીમ પહોંચી અરવલ્લીના મોડાસામાં, મોડાસાના ધારાસભ્ય અને સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોરના પરિવાર સાથએ 2019ની ચૂંટણીને લઇને ખાસ વાતચીત કરી ત્યારે શું કહેવું છે રાજેન્દ્રસિંહ ઠાકોરના પરિવારજનોનું આવો સાંભળીએ