ઝી 24 કલાકના ચૂંટણીલક્ષી કાર્યક્રમ રસોડાથી રાજનીતિના કાર્યક્રમમાં અમારી ટીમ પહોંચી મહેસાણા...મહેસાણાના રામોસણા વિસ્તારની મહિલાઓ સાથે 2019ની ચૂંટણીને લઇને ખાસ વાતચીત કરી હતી... ત્યારે શું કહેવું છે મહિલાઓનું આવો સાંભળીએ...