મૂળ વીરપુરના રસિકભાઈ ગાજીપરા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અને ઓસ્ટ્રેલિયાના સિડનીથી વીરપુર આવ્યા અને ઓસ્ટ્રેલિયાથી વીરપુર આવીને તેમણે મતદાન કર્યું અને લોકોને પણ મતદાન કરવાની અપીલ કરી.