લોકસભા ચૂંટણી 2019 માટે મહિલા મતદારો શું માને છે? Zee Media દ્વારા મહિલા મતદારોની માંગ અને તેમના મુદ્દા સમજવા માટે શરૂ કરાયેલા ખાસ કાર્યક્રમ રસોડાથી રાજનીતિ સુધી અંતર્ગત Zee24Kalak ની ટીમ વડોદરાના કારેલીબાગ વિસ્તારની મહિલાઓને મળવા પહોંચી, આવો જાણીએ શું માનવું છે આ પરિવારનું? જુઓ વીડિયો