નવરાત્રીના છઠ્ઠા નોરતાએ મુંબઈના કાંદિવલીમાં ગુજરાતની કોયલ ગીતા રબારીએ ખેલૈયાઓને ડોલાવ્યા હતા.