હાલ નવરાત્રિ ચાલી રહી છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પત્ની અંજલી રૂપાણી સાથે ગાંધીનગરમાં ચાલી રહેલા કલ્ચરલ ફોરમના ગરબામાં પહોંચ્યા હતા.