ભગવાન જગન્નાથની રથયાત્રા 2018 : જાણો, શું છે આ વખતનું આકર્ષણ
jagannath rath yatra 2018 : Jal Yatra to begin from Jagannath temple on June 28
અમદાવાદ : ભગવાન જગન્નાથની પરંપરાગત રથયાત્રાને લઇને નગર સજ્જ થઇ રહ્યું છે. ભગવાનની રથયાત્રાની તડામાર તૈયારીઓ કરી દેવાઇ છે. આ પૂર્વે આગામી 28મી જૂને પરંપરાગત જળયાત્રા નીકળશે. જેમાં 108 કળશમાં જળ લવાશે જેનાથી ભગવાન જગન્નાથનો જળાભિષેક કરાશે. Rathyatra 2018: Jal Yatra to begin from Jagannath temple on June 28 Stay connected with us on social media platforms: Subscribe us on YouTube https://goo.gl/5v9imZ Like us on Facebook https://www.facebook.com/zee24kalak.in/ Follow us on Twitter https://twitter.com/Zee24Kalak You can also visit us at: http://zeenews.india.com/gujarati