જુઓ રથયાત્રા દરમિયાન કોમી એકતાની પરંપરા કેવી રીતે જળવાઈ રહી
અમદાવાદ રથયાત્રા 2019 LIVE: અમદાવાદ શહેરની ઓળખ સમી ભગવાન જગન્નાથની આજે 142મી રથયાત્રા ઉત્સાહભેર જગન્નાથ મંદિરથી નીકળી હતી અને ભગવાન નગરચર્યાએ નીકળ્યા.રથયાત્રાની સાથે હજારો ભાવિકો જોડાયા છે. રથયાત્રાને આવકાર માટે ભક્તોના ઘોડાપૂર ઉમટ્યા છે.