રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પીવાના પાણીમાં જીવાત હોવાનો વીડિયો વાયરલ
સતત બીજા દિવસે રાજકોટ સિવિલ હોસ્પિટલનો વિડીયો વાયરલ, પીવાના પાણીમાં જીવાત હોવાનો વીડિયો વાયરલ, લોકોના સ્વાસ્થ્ય સાથે થઇ રહ્યા છે ખુલ્લેઆમ ચેડા