RBIએ લીદો રેપો રેટને લઈને મહત્વનો નિર્ણય,જુઓ વિગત
મોદી સરકાર 2.0ની શરૂઆત સામાન્ય લોકો માટે મોટી ભેટ લઈને આવી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગુરુવારે રેપો રેટમાં 0.25 બેસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. જેના કારણે સીધો ફાયદો તમારા EMIમાં જોવા મળશે. સાથે જ ઓનલાઈન ટ્રાન્જેક્શન કરનારાને પણ મોટી ભેટ મળી છે. RBIએ શું કર્યા નિર્ણય? જુઓ આમ જનતાને રિઝર્વ બેંકની રાહતનો એક્સ-રે.