બિહારમાં ચમકી તાવને કારણે બાળકોના ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે ત્યારે જામનગરની બાળકોની હોસ્પિટલની સ્થિતિ વિશે જાણવા માટે ખાસ રિયાલિટી ચેક કરવામાં આવ્યો છે.