દેશભરમા આજે ફાસ્ટેગની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે આણંદથી પસાર થતા નેશનલ હાઇવે વાસદ પરના ટૉલ પ્લાઝા પરની ગ્રાઉંડ રીયાલીટી ચેક કરવાનો પ્રયાસ કરતા જાણવા મળે છે. આજે પણ સામાન્ય ટેગ વગર પણ આપ પૈસા ભરી જઇ શકો છો સાથે સાથે જેની પાસે ટેગ છે તે ટેગ વારી લાઇનમાં જઇ શકે છે.