મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી સયાજી હોસ્પિટલમાં મંગળવારે બપોરે પીડીયાટ્રીક વિભાગના એનઆઇસીયુમાં આગ લાગી હતી. જેને પગલે ઝી 24 કલાક દ્વારા સુરત ખાતે આવેલી નવી સિવિલની ફાયર સેફ્ટી કેવી છે તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો. ઘટનાસ્થળે પહોંચી રિયાલિટી ચેક કર્યું હતું.