વડોદરામાં નાગરિકત્વના નવા કાયદા મુજબ નાગરિકતા મેળવવા અરજીઓ આવવા લાગી છે. વડોદરા જિલ્લામા 49 અરજીઓ આવી છે. પાકિસ્તાનના 32 હિન્દુઓએ ભારતની નાગરિકતા મેળવવા અરજી કરી છે. નેપાળ, કેન્યા, યુએસએ, ફિજી અને ઓસ્ટ્રેલિયાથી પણ અરજીઓ આવી છે. તમામ અરજીઓને કેન્દ્ર સરકારને મોકલાઈ છે.