મોડાસાના સાયરાની યુવતીના શંકાસ્પદ મોત મામલે મોડાસા ગ્રામ્ય પોલીસ મથકમાં ચાર આરોપીઓ સામે અપહરણ સામુહિક દુષ્કર્મ અને હત્યાની ફરિયાદ નોધાઇ છે સમગ્ર મામલાની તપાસ આઈડી ક્રાઈમને સોપવામાં આવી છે.