વિશ્વભરમાં કોરોના વાયરસને લઈ હાહાકાર મચ્યો છે. બે દિવસમાં ગુજરાતમાં આશરે આઠ કેસ પોઝિટિવ નોંધાયા છે. ત્યારે તકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં મોટી સંખ્યામાં ભેગા થતાં લોકોની સ્થળોને બંધ કરી દેવામાં આવ્યા છે.