નર્મદા નદીના વહેણમાં ફસાયેલી બાળકીનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. આ બચાવનો વીડિયો વાઇરલ થયો છે.