અનામત અને બિનઅનામત વર્ગની મહિલાઓનું આંદોલન યથાવત, મહિલાઓ પોતાની માંગણી પર અડગ
અનામત વર્ગની મહિલાઓનું આંદોલન યથાવત છે. મહિલાઓના આંદોલનનો આજે 67મો દિવસ છે. ત્યારે મહિલાઓ પરિપત્ર રદ કરવાની માંગને લઈને અડગ છે. તો બીજી તરફ, બિન અનામત વર્ગની મહિલાઓનું આંદોલન પણ યથાવત છે. શિયાળામાં કડકડતી ઠંડી વચ્ચે મહિલાઓએ વધુ એક રાત વિતાવી છે. બિનઅનામત વર્ગની મહિલાઓના આંદોલનનો આજે ત્રીજો દિવસ છે. આ તમામ મહિલાઓ પણ પોતાની માગણીઓ પર અડગ છે અને 1-8-18ના પરિપત્રમાં કોઈ ફેરફાર ન કરવાની માંગ કરી રહી છે.