AMC શાસકોની રિવ્યુ બેઠકમાં લેવાયો મોટો નિર્ણય

અમદાવાદ શહેરમાં રોડ-રસ્તા તૂટવા મામલે AMC શાસકોની તમામ ઝોનની રિવ્યુ બેઠક પૂર્ણ થઈ છે. મેયરની અધ્યક્ષતામાં યોજાયેલી 3 ઝોનની બેઠકમાં દિવાળી પહેલા તૂટેલા તમામ રોડ રિપેર કરવાની સૂચના આપવામાં આવી છે.